મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરઅનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી
મુકેશ અંબા��ી અને નીતા અંબાણીના પુત્ર અનંત અને રાધિકાનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં ચાલી રહ્યું છે. જેમાં ભારત સિવાય વિદેશની અનેક હસ્તીઓ સામેલ છે. બિલ ગેટ્સ અને માર્ક ઝુકરબર્ગની હાજરી પણ અહીં છે. સાનિયા નેહવાલ તેના પતિ સાથે જોડાઈ હતી. સચિન તેંડુલકર પણ તેમની પત્ની સાથે પાર્ટીમાં સામેલ થયા હતા. રાની મુખર્જી અને સોનાલી બેન્દ્રે એકદમ રોયલ લુકમાં જોવા મળ્યાં હતા.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો

અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ઈશા અંબાણીનો ફસ્ટ લુક આવ્યો સામે, ગાઉનમાં લાગી રહી છે સુંદર

પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં

4
રાજ ઠાકરેના પુત્ર અમિતનાં લગ્નમાં હસ્તીઓ

નીતા અંબાણીએ પહેરલા નેકલેસની કિંમત રૂ.500 કરોડ હોવાની ચર્ચાઓ

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ દેખાયો, જુઓ દુલ્હનની નવી તસવીર પણ આવી સામે

6
