મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરશું તમે જાન્હવી કપૂરનો આવો સરળ અવતાર જોયો છે ? તેની મા શ્રીદેવી સાથે થઇ રહી છે સરખામણી
બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરની ફેશન સેન્સ કમાલની છે. તે હંમેશા પોતાના આઉટફિટ્સથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી જોવા મળે છે. તે જે પણ આઉટફિટ્સ કેરી કરે છે, તેમાં તેનો લુક દિલને જીતી જાય તેવો હોય છે. બોલ્ડ આઉટફિટ હોય કે ભારતીય સ્ટાઇલના કપડાં, દરેક પ્રકારના કપડાં તેના પર ફિટ બેસે છે. હાલમાં તે ખૂબ જ સાદા કપડાંમાં એરપોર્ટ પર જોવા મળી હતી. જેથી તેના ચાહકો તેની સરખાણમી તેના સ્વ.મા શ્રીદેવી સાથે કરી રહ્યાં છેે,

તસવીર: Gujarat Post
વધુ ફોટો

પલક તિવારીનો ઓફ શોલ્ડર આઉટફીટનો ગ્લેમરસ લૂક

પિંક કલરની બિકિનીમાં મૌની રોય લાગી રહી છે હોટ

4
હિના ખાનનો આવો લુક તમે ક્યારે નહિ જોયો હોય

51 વર્ષની ઉંમરે બ્લેક ડ્રેસ પહેરીને સુંદરતામાં છવાઈ ગઇ મલાઈકા અરોરા

શોર્ટ સ્કર્ટમાં મલાઈકા અરોરાનું ફોટોશૂટ

2
શ્વેતા તિવારી રેડ આઉટફિટમાં લાગી રહી છે હોટ

4
ઇશા ગુપ્તાએ 34માં જન્મદિવસની ઉજવણી કરી

