મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરchina boing
ઉ.કોરિયાના રોકેટ એન્જિન પરીક્શનથી ફફડાટ. ઉત્તર કોરિયાએ ફરી એક વખત રોકેટ એન્જિનનું પરીશ્નન કરીને દુનિયાને ચોંકાવી દીધી છે.સરકારી મીડિયાના હવાલેથી જણાવાયું છે કે તાનાશાહ કિમ જોંગ ઉન પરીશ્નન વખતે હાજર હતા.ઉપરાંત ઉત્તર કોરિયા ઉપગ્રહ રોકેટ લોન્ચ કરવાની પણ તૈયારીઓ કરી રહ્યું છે.તો બીજી તરફ આ પરીશ્નનથી અમેરિકા ફરી નારાજ થયું છે. યુએસ વિદેશ મંત્રી રેક્સ ટિલરસને સહયોગી જાપાન અને સાઉથ કોરિયાની યાત્રા બાદ નોર્થ કોરિયા સામે સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ હોવાનું જણાવ્યું છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

Nasa

modi

ivanka us election campaign

ઉ.કોરિયાની વધતી તાકાત,સેટેલાઇટ ફોટોમાં ઘટસ્ફોટ

4
કામસૂત્ર-3Dની એક્ટ્રેસ શર્લિન ચોપરાએ શેર કર્યા બોલ્ડ PHOTOS

9
બોલ્ડ એક્ટ્રેસ શમા સિકંદરે Bikiniમાં ફોટો શેર કરી મચાવી હલચલ

2
ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે ડીનર પર સ્પોટ થઇ દિશા પટની

2
