મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરઉ.કોરિયાની વધતી તાકાત,સેટેલાઇટ ફોટોમાં ઘટસ્ફોટ
અમેરિકા જેવા શક્તિશાળી દેશોને ધમકી આપનાર ઉત્તર કોરિયાને લઇને નવો ઘટસ્ફોટ થયો છે.કિમ જોંગ તેની યુદ્ધ તાકાત વધારી રહ્યો છે, હાલમાં જ લેવાયેલા એક સેટેલાઇટ ફોટોમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.ફોટોમાં જોવા મળી રહ્યું છે કે ઉત્તર કોરિયા તેના મિસાઇલ બેઝનો વિસ્તાર વધારી રહ્યું છે અમેરિકા સુધી પહોંચવામાં સક્ષમ ઇન્ટરકોંન્ટિનેન્ટલ બૈલેસ્ટિક મિસાઇલ અહી તૈનાત થઇ શકે છે જેનાથી અમેરિકા પર હુમલો કરી શકાય છે, તમે 2014 અને 2018 ના સેટેલાઇટમાં સ્પષ્ટ જોઇ શકો છો કે ઉત્તર કોરિયાના મિસાઇલ બેઝનો વિસ્તાર વધ્યો

તસવીર: Gujarat Post








