મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરગણપતિ દર્શન માટે પહોંચેલી ઐશ્વર્યા રાય અનોખા અંદાજમાં દેખાઇ હતી
ગણેશ પૂજાના અવસર પર અભિનેત્રીની વર્ષો જૂની તસવીરો ફરી વાયરલ થઇ રહી છે, જેમાં ઐશ્વર્યા રાય ખૂબ જ સુંદર અવતારમાં ગણપતિ બાપ્પાના દર્શન કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ બાપ્પાના દર્શન માટે ખૂબ જ સુંદર અવતાર પસંદ કર્યો હતો. તેને લાલ સાડી, સિદ્દૂર, હાથમાં લાલ કાચની બંગડીઓ અને કપાળ પર બિંદી પહેરેલી જોવા મળી હતી. સબ્યસાચીની ડિઝાઈનર સાડીમાં તે સુંદર લાગી રહી હતી. આ જૂનો ફોટો ચાહકો શેર કરીર રહ્યાં છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

સુંદર સાડી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ લાગી રહી છે હટકે

2
તારા સુતરિયાએ મલમિન કાપડની સાડીમાં કરાવ્યૂં ફોટોશુટ

3
અંકિતા લોખંડેએ કરવા ચોથના ફોટો કર્યા શેર

3
અંકિતા લોખંડેએ માતા સાથે ગૌરી ગણપતિની ઉપાસના કરી

3
અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનના સાડીમાં ફોટો વાયરલ

5
પેરિસ ફેશન વીકમાં છવાયો ઐશ્વર્યાનો જાદુ

4
સિંધારા ફેસ્ટીવલમાં લાલ સાડીમાં સુંદર લાગી રહી હતી નૂસરત જહાં

2
