મનોરંજન · વિશેષ કવરેજ
📷 4 તસવીરોએક્વામેનનો રેકોર્ડ, છ દિવસમાં 39 કરોડની કમાણી
ડીસી કોમિક્સની ફિલ્મ એક્વામેને 6 દિવસમાં ભારતમાં 39 કરોડ રૂપિયાની કમાણી કરી છે,આ ફિલ્મ હોલીવુડની પહેલી એવી ફિલ્મ છે જે હોલીવુડ પહેલા ભારતમાં રિલિઝ થઇ છે,14 ડિસેમ્બરે રિલિઝ થયેલી વાર્નર બ્રધરસની આ ફિલ્મમાં જેસન મોમોઆ સુપરહીરો છે.અને દર્શકો આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે,ફિલ્મમાં દરિયાની અંદરના અદભૂત દ્રશ્યો દર્શાવવામાં આવ્યાં છે.

1 / 4
તસવીર 1 / 4
તસવીર: Gujarat Post
વધુ ફોટો

અવતાર-2 એ 4 દિવસમાં કરી 3600 કરોડ રૂપિયાની કમાણી

2
રણવીર-આલીયાની \'\'ગલી બોય\'\'નું ફસ્ટ પોસ્ટર

2
સલમાન-કેટરિનાની ફિલ્મ ભારતના પ્રિમિયર પર કેટરિનાનો હસીન અંદાજ

3
હિના ખાનની ટીવી સિરીયલમાંથી ફિલ્મમાં એન્ટ્રી, ફસ્ટ ફિલ્મ લાઇન્સનું પોસ્ટર રિલીઝ

સોનમ કપૂરે બતાવી દિલ્હીના આલીશાન ઘરની અંદરની તસવીરો, રૂ.173 કરોડના બંગલામાં એન્ટ્રી પર છે નંદી બાબા

2
જાન્હવીની ફિલ્મ મિલીને ન મળ્યો પ્રતિસાદ

6
મીનિષા લાંબાનો ગ્લેમરસ લુક, ન જોવાયેલી તસ્વીરો સામે આવી

4
