દેવભૂમી દ્વારકાઃ ફરીયાદીના અસીલોની ખેતીની જમીનમાં સરકારનું લેણું બાકી નથી, તેવું પ્રમાણપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મેળવવાનું હતું. આ કામના આરોપી રવિ મનસુખભાઇ ભરાડીયા ઉ.વ-34 જુનિયર ક્લાર્ક, તાલુકા પંચાયત કચેરી કલ્યાણપુરે આ કામ માટે રૂપિયા 1000 લાંચના નક્કી કર્યાં હતા અને ફરીયાદીએ ત્રણ આવા સર્ટિફિકેટ લેવાના હતા.
રાજકોટ
ACB ટ્રેપમાં દેવભૂમી દ્વારકાના જુનિયર ક્લાર્ક ફસાયા, રૂ. 3 હજારની લાંચ લેતા ઝડપાયા
દેવભૂમી દ્વારકાઃ ફરીયાદીના અસીલોની ખેતીની જમીનમાં સરકારનું લેણું બાકી નથી, તેવું પ્રમાણપત્ર તાલુકા પંચાયત કચેરી ખાતેથી મેળવવાનું હતું. આ કામના આરોપી રવિ મનસુખભાઇ ભરાડીયા ઉ.વ-34 જુનિયર ક્લાર્ક, તાલુકા

આરોપીએ લાંચના રૂપિયા 3000 ની માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરીયાદ આપી હતી. જેને આધારે ફરીયાદીની ઓફીસ, કલ્યાણપુર મામલતદાર કચેરી સામે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.3000 ની માંગણી કરી હતી. ફરિયાદી આરોપીને લાંચની રકમ આપી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
ટ્રેપીંગ અધિકારી: એસ.આઇ.મંધરા, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, દેવભૂમિ દ્રારકા તથા એ.સી.બી.સ્ટાફ
સુપરવિઝન અધિકારી: જે.ડી.મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ
ઇન્ચાર્જ અધિકારી: બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ
આ પણ વાંચો
રાજકોટ
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ

રાજકોટ
રાજકોટમાં ASI સહિત બે પોલીસ કર્મચારી ACB ની ઝપેટમાં આવ્યા, રૂ. 10,000 લાંચ લેતા ઝડપાયા

રાજકોટ
રાજકોટમાં કંપાવનારી ઘટના:તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ:રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક


રાજકોટ
ACB એ આ ગામના તલાટી સહિત 3 લોકોને લાંચ લેતા ઝડપી લીધા, રૂપિયા 30,000 ની કરી હતી માંગ

રાજકોટ
રાજકોટમાં ASI સહિત બે પોલીસ કર્મચારી ACB ની ઝપેટમાં આવ્યા, રૂ. 10,000 લાંચ લેતા ઝડપાયા

રાજકોટ
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય

રાજકોટ








