• ફરિયાદીનું બેંક ખાતુ અનફ્રીજ કરવા અને ધરપકડ નહીં કરવા માટે લાંચ લેવાઇ હતી , આરોપીએ એસીબીમાં ફરિયાદ કરતા લાંચનું છટકું ગોઠવાયુ હતુ.
આણંદઃ એસીબીએ વધુ એક પોલીસકર્મી સામે મોટી કાર્યવાહી કરી છે. વી.એન.રાઠોડ, પી.એસ.આઇ, એસ.ઓ.જી, આણંદ અને દિલીપ ઉર્ફે દિપુભાઇ ભીખાભાઇ પટેલ (પ્રજાજન) સામે કાર્યવાહી કરી છે.













