રાજકોટઃ શાપર વેરાવળ વિસ્તારમાં એક વૃદ્ધને બંધક બનાવીને બુકાધારીઓએ લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
રાજકોટ
રાજકોટમાં વૃદ્ધને બંધક બનાવીને રૂ. 2.47 કરોડ રોકડા લૂંટી લીધા, 5 થી 7 તોલા સોનું લઈને શખ્સો ફરાર
રાજકોટઃ શાપર વેરાવળ વિસ્તારમાં એક વૃદ્ધને બંધક બનાવીને બુકાધારીઓએ લૂંટ ચલાવી હતી. ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામન

77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને રાત્રે 1 વાગ્યાની આસપાસ 5 થી 7 બુકાધારીઓએ બંધક બનાવીને લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતી. 2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોનું લૂંટી લીધું હતું. ઘટનાની જાણ થતા રાજકોટ ગ્રામ્ય એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.
જીતેન્દ્રસિંહ જાડેજા એક ખેડૂત છે અને પેટ્રોલ પંપના ધંધા સાથે સંકળાયેલા છે. હાલમાં પોલીસે આ લૂંટ મામલે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો
રાજકોટ
રાજકોટમાં કંપાવનારી ઘટના:તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ:રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક

રાજકોટ
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

રાજકોટ
Rajkot Crime News:રાજકોટમાં સ્પામાં છરી સાથે બે શખ્સોએ મચાવ્યો આતંક, તોડફોડ કરીને મહિલા કર્મીને જાનથી મારી નાખવાની ધમકી આપી


રાજકોટ
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક

રાજકોટ
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

રાજકોટ








