રાજકોટઃ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડીંગના પહેલા માળે ફલેટ નં.102 માં પતિએ 40 વર્ષીય પત્નીની હથોડી વડે હુમલો કરીને હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, તેમજ ક્રાઈમ બ્રાન્ચનો મોટો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડીને આગળની કામગીરી હાથધરી છે.
રાજકોટ
રાજકોટમાં પતિએ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી, માથાના ભાગમાં હથોડીના ઘા ઝીંકતા ઘટના સ્થળે જ મોત
રાજકોટઃ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી શિવાલિક બિલ્ડીંગના પહેલા માળે ફલેટ નં.102 માં પતિએ 40 વર્ષીય પત્નીની હથોડી વડે હુમલો કરીને હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટા

મૃતક મહિલાની ઓળખ શિલ્પાબેન લાલાણી (ઉં.વ.40) તરીકે થઈ છે. શિલ્પાબેન પર તેમના જ પતિ અલ્તાફ દ્વારા હથોડીના ઉપરાછાપરી ઘા ઝીંકી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા શિલ્પાબેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ લોહિયાળ ખેલ પાછળ પારિવારિક વિવાદ અથવા ઘરકંકાસ હોવાની શક્યતાઓ છે, યુનિવર્સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધને ઘટના બાદ ફરાર થઈ ગયેલા હત્યારા પતિ અલ્તાફને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો
રાજકોટ
રાજકોટમાં કંપાવનારી ઘટના:તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય

રાજકોટ
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ:રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક

રાજકોટ
હત્યાથી હડકંપ....રાજકોટમાં પ્રેમલગ્ન મામલે સાળાએ બનેવીને છરીના ઘા ઝીંકીને પતાવી દીધો


રાજકોટ
રાજકોટમાં કંપાવનારી ઘટના: તું ઘેર આવજે.. કહીને પત્ની સગીરાને બોલાવતી હતી, પછી પતિ તેની જ સામે આચરતો હતો આવું કૃત્ય

રાજકોટ
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક

રાજકોટ








