રાજકોટઃ પોલીસે જેની સામે કાર્યવાહી કરવાની છે, તેવા દુષણો હવે તેમના જ ઘરમાં ચલાવવામાં આવી રહ્યાં છે, રેન્જ આઇજીની ટીમે ગોંડલમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં દરોડા કર્યાં તો ત્યાં જુગાર ક્લબનો પર્દાફાશ થયો.
રાજકોટ
ગોંડલમાં પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં જ જુગારનો અડ્ડો, રેન્જ IG ની ટીમનું મોટું ઓપરેશન, 13 મહિલાઓ ઝડપાઇ
રાજકોટઃ પોલીસે જેની સામે કાર્યવાહી કરવાની છે, તેવા દુષણો હવે તેમના જ ઘરમાં ચલાવવામાં આવી રહ્યાં છે, રેન્જ આઇજીની ટીમે ગોંડલમાં એક પોલીસ કોન્સ્ટેબલના ઘરમાં દરોડા કર્યાં તો ત્યાં જુગાર ક્લબનો પર્દાફાશ થ

ગોંડલના ભવનાથનગરમાં DYSP કચેરીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર રેન્જ IGની ટીમે દરોડા કર્યાં હતા. જેમાં તીનપત્તીનો જુગાર રમતી 13 મહિલાઓ ઝડપાઇ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલા મહિલાઓને બોલાવીને જુગાર રમાડતો હતો, આરોપીઓ પાસેથી રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો
રાજકોટ
રાજકોટમાં ASI સહિત બે પોલીસ કર્મચારી ACB ની ઝપેટમાં આવ્યા, રૂ. 10,000 લાંચ લેતા ઝડપાયા

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ:રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક

રાજકોટ
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

રાજકોટ
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયે એવો શું આદેશ કર્યો કે પોલીસબેડામાં મચી ગયો ખળભળાટ ?


રાજકોટ
રાજકોટમાં ASI સહિત બે પોલીસ કર્મચારી ACB ની ઝપેટમાં આવ્યા, રૂ. 10,000 લાંચ લેતા ઝડપાયા

રાજકોટ
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક

રાજકોટ
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો

રાજકોટ








