ઇરાનના અન્ય દેશો સાથે ચાલી રહેલા યુદ્ધમાં આ હુમલો થયો હોવાની આશંકા છે, અગાઉ પણ અનેક જહાજો નિશાન બન્યાં છે
કચ્છઃ માંડવીના જહાજ પર ઓમાનની દરિયાઈ હદમાં મોટો ડ્રોન હુમલો થયો છે. દુબઈથી સોમાલિયાના બોસાસો બંદર તરફ જઈ રહેલા માંડવીના એમએસવી કુબા (M.N.V 2183) વેપારી જહાજને નિશાન બનાવાયું છે.













