મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરનાસાએ લીધેલો અદ્ભૂત ફોટો, વેસ્ટરલેન્ડ તારાઓનું એક જૂથ
નાસાએ લીધેલો અદ્ભૂત ફોટો, વેસ્ટરલેન્ડ તારાઓનું એક જૂથ નાસાના સ્પેસ ટેલિસ્કોપ દ્વારા લેવાયેલા તારાઓના જૂથનો આ ફોટો અદ્ભૂત છે, ચીલીમાંથી લેવાયેલા આ ફોટોગ્રાફમાં વેસ્ટરલેન્ડ -1 નામના તારાઓનું જૂથ છે, જે આકાશગંગામાં રહેવા માટે જાણીતા સૌથી યુવા તારા ક્લસ્ટર્સ પૈકીનું એક છે.ફોટોમાં તમે જોઇ શકો છો કે વેસ્ટરલંડમાંના કેટલાક વિશાળ તારાઓમાંથી આગની પૂંછડી દેખાઇ રહી છે.આ તારાના જૂથની શોધ નાસાના એક સંશોધન અભિયાન હેઠળ કરવામાં આવી છે.તારાઓની ઉંમરથી માંડીને અનેક રહસ્યો આ સંશોધનથી સામે આવશે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

નાસાએ લીધેલો અદ્ભૂત ફોટો, વેસ્ટરલેન્ડ તારાઓનું એક જૂથ

4
ઈશા ગુપ્તાનું અત્યાર સુધીનું સૌથી HOT ફોટોશૂટ

ઉ.કોરિયાની વધતી તાકાત,સેટેલાઇટ ફોટોમાં ઘટસ્ફોટ

2
ઉર્ફીએ સન્નીને લઇને કહી આ વાત

6
અભિનેત્રી અને સાંસદ નૂસરત જહાંના લગ્નની રિસેપ્શન પાર્ટી

નીતા અંબાણીએ પહેરલા નેકલેસની કિંમત રૂ.500 કરોડ હોવાની ચર્ચાઓ

પ્રિયંકા ચોપરા-નીકના લગ્ન,ખુશખુશાલ પ્રિયંકા

3
