મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરપેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન આ મહિને ભવ્ય સમારોહમાં થયા હતા. અનંત અને રાધિકાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.12 જુલાઈના રોજ લગ્ન પછી અંબાણી પરિવારે આ દંપતી માટે શુભ આશીર્વાદ અને ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જેમાં દેશ અને વિદેશના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. લગ્ન બાદ હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પેરિસ પહોંચી ગયા છે. અનંત-રાધિકાની સાથે મુકેશ અંબાણી અને તેમની પુત્રી ઈશા પણ આ દિવસોમાં પેરિસમાં છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ દેખાયો, જુઓ દુલ્હનની નવી તસવીર પણ આવી સામે

2
અંબાણી પરિવારની ભાવિ વહુ શ્લોકા મહેતાની સુંદર તસવીરો વાઇરલ

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

ઇશા-આનંદના લગ્નનું રિસેપ્શન

2
અનંત અંબાણી-રાધિકાની સગાઇમાં ઉમટ્યું બોલીવુડ

4
રાજ ઠાકરેના પુત્ર અમિતનાં લગ્નમાં હસ્તીઓ

