મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરનીતા અંબાણીએ પહેરલા નેકલેસની કિંમત રૂ.500 કરોડ હોવાની ચર્ચાઓ
અનંત- રાધિકાના પ્રિ-વેડિંગની દુનિયાભરમાં ચર્ચાઓ થઇ રહી છે, અંદાજે 1000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, દુનિયાભરની અનેક હસ્તીઓ જામનગરના મહેમાન બની હતી. આ બધાની વચ્ચે સૌ કોઇ નીતિ અંબાણીએ પહેરેલા નેકલેસની ચર્ચાઓ કરી રહ્યાં છે. નીતા અંબાણીએ હેન્ડલૂમ કાંચીપુરમ સાડી પહેરી હતી.તેમને પહેરેલા નેકલેસમાં નીલમણિ અને ડાયમંડ છે, જેની કિંમત કરોડો રૂપિયા છે, કેટલાક મીડિયા રિપોર્ટ અનુઆર આ નેકલેસની કિંમત 500 કરોડ રૂપિયા જેટલી છે.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો

અનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ઈશા અંબાણીનો ફસ્ટ લુક આવ્યો સામે, ગાઉનમાં લાગી રહી છે સુંદર

મુકેશ-નીતા અંબાણીના લગ્નની જૂની તસ્વીર

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

3
જેનેલિયા ડિસોઝા સાડી અને બ્લાઉઝમાં કરે છે લાખો રૂપિયાનો ખર્ચ

પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં

