નવસારીઃ વાસંદા તાલુકા પંચાયત કચેરીમાં ACB એ ટ્રેપ કરી છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર 16 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.કૃણાલ પટેલ પાસેથી એસીબીએ રૂપિયા 16000 રિકવર કર્યાં છે.
સુરત
વાસંદા તાલુકા પંચાયતમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર રૂ.16,000ની લાંચ લેતા ઝડપાયા
નવસારીઃ વાસંદા તાલુકા પંચાયત કચેરીમાં ACB એ ટ્રેપ કરી છે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર 16 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે.કૃણાલ પટેલ પાસેથી એસીબીએ રૂપિયા 16000 રિકવર કર્યાં છે. ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા

ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું રૂ.4.61 લાખનું બિલ મંજૂર કરવા માટે એન્જિનિયરે કુલ બિલના 5 ટકા લેખે લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી.
એ.સી.બી.ની ટીમે તાલુકા પંચાયત કચેરીના પાર્કિંગમાં જ ટ્રેપ ગોઠવીને લાંચના નાણાં સાથે આરોપીને ઝડપી લીધો હતો. જો તમારી પાસે પણ કોઇ અધિકારી કે કર્મચારી લાંચની માંગણી કરે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો
સુરત
SGST ના કયા ઉચ્ચ અધિકારીની છત્રછાયામાં આવા ખેલ થઇ રહ્યાં છે ! સુરતમાં આસિસ્ટન્ટ કમિશનરે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોવાની પોલીસમાં અરજી

સુરત
ગુજરાત પોલીસમાં પૂર્વ અગ્નિવીરોની પરીક્ષા વિના સીધી ભરતી કરાશે: સુરત ખાતે હર્ષ સંઘવીની જાહેરાત

સુરત
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે

સુરત
સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં:સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી