સુરતઃ ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક મોડી રાત્રે એક યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટનાની પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.
સુરત
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ
સુરતઃ ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક મોડી રાત્રે એક યુવકની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. આ ઘટનાની પોલીસને જાણ થતા સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. ઓમકાર રેસીડેન્સી બહાર પાર્ક કરેલ વેગેનર કારમાંથ

ઓમકાર રેસીડેન્સી બહાર પાર્ક કરેલ વેગેનર કારમાંથી 28 વર્ષીય રવિ અર્જુનભાઇ ચૌધરી નામના યુવકની લાશ મળી આવી છે. જે ઉત્રાણના હળપતિ વાસમાં રહેતો હતો. આ યુવક 6 જૂનથી ગુમ હતો. પરિવાર તેની શાધખોળ કરી રહ્યો હતો. આ ઘટનાની પરિવારને જાણ થતા તેમના પર તૂટી પડ્યું હતું.
લાશ કોહવાઈ જતા કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે લાશને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો
સુરત
સુરતમાં દીકરાએ માતા અને નાના ભાઈને મિલકત વિવાદમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

સુરત
નવસારીમાં ઘર બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને દીપડો ખેંચી ગયો, લાંબી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળ્યો

સુરત
સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં:સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરત
સુરતમાં તાપી કિનારે પત્નીએ પ્રેમી સાથે ઝેર પી આપઘાત કર્યો, આઘાતમાં પતિએ પણ ગળેફાંસો ખાધો


સુરત
સુરતમાં દીકરાએ માતા અને નાના ભાઈને મિલકત વિવાદમાં ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

સુરત
નવસારીમાં ઘર બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને દીપડો ખેંચી ગયો, લાંબી શોધખોળ બાદ બાળકનો મૃતદેહ મળ્યો

સુરત
સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં: સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરત








