ગાંધીનગરઃ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણજારિયાએ બિન હરિફ વિજય મેળવ્યો છે.
ગાંધીનગર
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી, ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા
ગાંધીનગરઃ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણજારિયાએ બિન હરિફ વિજય મેળવ્યો છે. રાજ્યસભામાં હવે ગુ

રાજ્યસભામાં હવે ગુજરાતના 11 સાંસદો છે, અને તે બધા ભાજપના છે. 2029 માં આગામી રાજ્યસભાની ચૂંટણી થાય ત્યાં સુધી, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતો કોઈ કોંગ્રેસી સાંસદ રહેશે નહીં.
ચૂંટણી તંત્ર દ્વારા નિયમિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ચારેય વિજેતા ઉમેદવારોને વિજયનું સત્તાવાર પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. નોંધનિય છે કે કોંંગ્રેસ પાસે ધારાસભ્યોનું સંખ્યાબળ ઓછું હોવાથી તેમને કોઇ ઉમેદવારો ઉભા રાખ્યાં ન હતા.
આ પણ વાંચો
ગાંધીનગર
ગુજરાતના રાજકારણમાં મોટા ધમાકાના એંધાણ:9 વર્ષ બાદ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની શક્યતા

ગાંધીનગર
ગાંધીનગર મનપા ચૂંટણી:AAP ની 23 ઉમેદવારોની યાદી જાહેર, ટ્રાન્સજેન્ડર એન્જલ માસીને ટિકિટ મળી

ગાંધીનગર
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો:8 વર્ષની માસૂમ બાળકી પર પોક્સો વિથ મર્ડરના ગુનામાં નરાધમને ફાંસીની સજા ફટકારી

ગાંધીનગર
વીજ સંકટ સામે લડવા ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનો નિર્ણય: PM સૂર્ય ઘર યોજના હેઠળ રાજ્ય સરકાર આપશે વધારાની સબસિડી


ગાંધીનગર
ગુજરાતના રાજકારણમાં મોટા ધમાકાના એંધાણ: 9 વર્ષ બાદ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસીની શક્યતા

ગાંધીનગર
ગાંધીનગર મનપા ચૂંટણી: AAP ની 23 ઉમેદવારોની યાદી જાહેર, ટ્રાન્સજેન્ડર એન્જલ માસીને ટિકિટ મળી

ગાંધીનગર
જામનગર પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચૂકાદો: 8 વર્ષની માસૂમ બાળકી પર પોક્સો વિથ મર્ડરના ગુનામાં નરાધમને ફાંસીની સજા ફટકારી

ગાંધીનગર








