વડોદરાઃ વડોદરા- હાલોલ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની બસના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતા બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
વડોદરા
વડોદરા હાલોલ રોડ પર ઊભેલી ટ્રક પાછળ લકઝરી બસ ઘૂસી જતા ભયાનક અકસ્માત, 6 લોકોનાં મોત
વડોદરાઃ વડોદરા- હાલોલ રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો છે. બાસવાડાથી સુરત તરફ જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની બસના ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. ઊભેલી ટ્રક પાછળ ઘૂસી જતા બસના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી

આ દુર્ઘટનામાં 9 વર્ષના બાળક સહિત 6 લોકોનાં મોત થયા છે. જ્યારે 31 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક વડોદરાની SSG હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.
અકસ્માતની જાણ થતાં જ SSDF, NDRF જરોદના જવાનો અને વડોદરા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. ભારે નુકસાનને કારણે બસના કેટલાક ભાગોને કાપીને અંદર ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યાં હતા.
આ પણ વાંચો
વડોદરા
અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ભયંકર અકસ્માત, 5 લોકોનાં મોત

વડોદરા
આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ

વડોદરા
વાઘોડિયાઃ પ્રેમિકાની ઘાતકી હત્યા બાદ મૃતદેહને સળગાવીને ફરાર થયેલો આરોપી ઝડપાયો

વડોદરા
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ