- રેલ્વે સ્ટેશન પર પૂજા બાબતે વિવાદ ચાલતો હતો
- ઘરમાં ઘૂસીને કરાયો પૂર્વ આયોજિત હુમલો
સુરતઃ શહેરના લસકાણા વિસ્તારમાં કિન્નરોના બે જૂથો વચ્ચેની જૂની અદાવતમાં હિંસક અને લોહિયાળ અથડામણ થઇ છે. ટ્રેડ બેગિંગ કરીને ગુજરાન ચલાવતા 29 વર્ષીય કિન્નર સપનાકુંવર પર 5 જેટલા કિન્નરોએ જીવલેણ હુમલો કર્યો હતો.













