સુરતઃ નાની ઉંમરના બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરવા દેતા વાલીઓ માટે આંખ ઉઘાડનારો અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્માર્ટફોનના અતિરેક અને વાલીઓની નજરઅંદાજીના કારણે એક માસૂમ બાળકી ભયાનક ઘટનાનો ભોગ બની છે.
સુરત
સાવધાન રહેજો વાલીઓ, ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કરીને 26 વર્ષનો યુવક 12 વર્ષની બાળકીને ભગાડી ગયો અને પછી...
સુરતઃ નાની ઉંમરના બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરવા દેતા વાલીઓ માટે આંખ ઉઘાડનારો અને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સ્માર્ટફોનના અતિરેક અને વાલીઓની નજરઅંદાજીના કારણે એક માસૂમ બા

ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક 12 વર્ષીય બાળકી મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હતી. દરમિયાન તેનો સંપર્ક તેનાથી 14 વર્ષ મોટી ઉંમરના અરમાન ઉર્ફે અમ્મુ રાજુ ખટીક (ઉંમર 26 વર્ષ) નામના યુવક સાથે થયો હતો.
આરોપી અરમાને શરૂઆતમાં બાળકી સાથે મિત્રતા કેળવી અને ત્યાર બાદ ગત 14 જૂનના રોજ તેને ફોસલાવીને સુરતથી અજમેર ભગાડી ગયો હતો. બાળકી અચાનક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
આરોપી અરમાન 12 વર્ષની સગીરાને અજમેર લઈ ગયો હતો, ત્યાં તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ડિંડોલી પોલીસે ગુનો નોંધી ગણતરીના સમયમાં આરોપી સામે પોક્સો અને અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
સુરત
સુરતમાં તાપી કિનારે પત્નીએ પ્રેમી સાથે ઝેર પી આપઘાત કર્યો, આઘાતમાં પતિએ પણ ગળેફાંસો ખાધો

સુરત
સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં:સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરત
સુરતના પલસાણામાં સાસરિયાંના ત્રાસથી 4 મહિનાની ગર્ભવતી મહિલાએ જીવન ટૂંકાવ્યું

સુરત
સુરત:પતિ સામેની અરજીમાં મદદના નામે RTO એજન્ટે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું, ફોટા પાડી બ્લેકમેઇલ કરી


સુરત
સુરતમાં તાપી કિનારે પત્નીએ પ્રેમી સાથે ઝેર પી આપઘાત કર્યો, આઘાતમાં પતિએ પણ ગળેફાંસો ખાધો

સુરત
સુરત મનપામાં ભ્રષ્ટાચાર સામે ACB એક્શનમાં: સ્ટ્રીટ લાઈટ કૌભાંડમાં પૂર્વ વિજિલન્સ ઓફિસર સહિત 5 અધિકારીઓ સામે તપાસની મંજૂરી માંગી

સુરત
સુરતના પલસાણામાં સાસરિયાંના ત્રાસથી 4 મહિનાની ગર્ભવતી મહિલાએ જીવન ટૂંકાવ્યું

સુરત








