નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગિરિડીહમાં તૈનાત સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપરિન્ટેન્ડેન્ટ અને એક ઇન્સ્પેક્ટરની લાંચના એક મોટા કેસમાં ધરપકડ કરી છે. બંને અધિકારીઓએ એક ઉદ્યોગપતિ પાસેથી લાંચ લીધી હતી. CBI અધિકારીઓના જણાવ્યાં અનુસાર, એજન્સીએ 20 મેના રોજ મળેલી ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે CGST સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટરે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મિસમેચ સમસ્યાને ઉકેલવા બદલ ફરિયાદી પાસેથી 90,000 રૂપિયાની લાંચ માંગી હતી.
ભારત
બે CGST અધિકારીઓ લાંચ કૌભાંડમાં ફસાયા, CBI એ છટકું ગોઠવીને રંગે હાથ પકડ્યા
નવી દિલ્હી: સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગિરિડીહમાં તૈનાત સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગના એક સુપરિન્ટેન્ડેન્ટ અને એક ઇન્સ્પેક્ટરની લાંચના એક મોટા કેસમાં ધરપકડ કરી છે. બંને

50,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડાયા
અધિકારીઓએ ઉદ્યોગપતિને ધમકી આપી હતી કે જો લાંચ નહીં આપે તો તેનો GST નંબર બ્લોક કરી દેશે. ઉદ્યોગપતિની ફરિયાદ બાદ, CBIએ છટકું ગોઠવીને 50,000 રૂપિયાનો પહેલો હપ્તો સ્વીકારતી વખતે બંને અધિકારીઓને રંગે હાથે પકડી લીધા હતા. ધરપકડ બાદ, સીબીઆઈએ આરોપીઓની ઓફિસ અને રહેણાંક જગ્યાઓ પર પણ તપાસ હાથ ધરી હતી. બંને આરોપીઓને ધનબાદની સક્ષમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા.
આ પણ વાંચો
ભારત
અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

ભારત
Mumbai news:મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

ભારત
રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

ભારત
અર્નબ વાવાઝોડાનો કહેર, અંદાજે 300 થી વધુ ગામોમાં ભારે વરસાદ, ઓડિસ્સા, આંધ્રમાં તબાહીના દ્રશ્યો


ભારત
અતિ ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું અર્નબ, 28 ઓક્ટોબરે આંધ્રના દરિયાકાંઠે લેન્ડફોલ

ભારત
Mumbai news: મુંબઈમાં ત્રણ ગુજરાતીઓની સામૂહિક આત્મહત્યા, આર્થિક સંકટથી કંટાળીને ઝેર ગટગટાવ્યું

ભારત
રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા

ભારત








