• આરોપીના ઘરેથી 11 લાખ રૂપિયાની રોકડ મળી લાંચ કેસમાં ધરપકડ બાદ આરોપીના ઘરની તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 લાખ રૂપિયાની રોકડ અને મહત્વના દસ્તાવેજો જપ્ત કરાય છે.હાલમાં સીબીઆઇએ આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.
મુંબઈઃ સીબીઆઇએ વધુ એક સરકારી બાબુ સામે મોટી કાર્યવાહી કરી છે.મુંબઈમાં આવકવેરા વિભાગના ઇન્સ્પેક્ટરને 15 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવાયા છે.













