મનોરંજન · વિશેષ કવરેજ
📷 1 તસવીરઅનંત અંબાણીના પ્રિ-વેડિંગમાં ઈશા અંબાણીનો ફસ્ટ લુક આવ્યો સામે, ગાઉનમાં લાગી રહી છે સુંદર
ઈશા અંબાણીના ભાઈ અનંત અંબાણી અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં અનેક હસ્તીઓ જામનગરમાં હાજર છે, તેમાં હવે ઇશા અંબાણીનો હટકે લુક સામે આવ્યો છે. કોકટેલ પાર્ટીમાં ઇશાએ પેસ્ટલ કલરનું ગાઉન પહેર્યું હતુ. જેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી. ઈશાએ ગાઉન સાથે પેટલ સ્ટાઈલની પિંક શોલ કેરી કરી હતી અને ગળામાં ભારે પર્લની જ્વેલરી પણ પહેરી હતી, આ ડ્રેસને મિસ સોહીએ ડિઝાઇન કર્યો છે. પેરિસ ફેશન વીકમાં તેને ઝલક જોવા મળી હતી.

તસવીર: Gujarat Post
વધુ ફોટો

2
જામનગરમાં ફિલ્મી હસ્તીઓનો જમાવડો, શ્રદ્ધા, કરિના, માધુરી સહિતના સ્ટાર્સ પહોંચ્યાં

અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શનના બીજા દિવસે આ સ્ટાર્સે શોભા વધારી

અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં હસ્તીઓનો જમાવડો

અંબાણી પરિવારમાં ખુશીનો માહોલ દેખાયો, જુઓ દુલ્હનની નવી તસવીર પણ આવી સામે

પેરિસના રસ્તાઓ પર જોવા મળ્યો અનંત-રાધિકાનો રોમાંસ, હાથ પકડીને ચાલતા જોવા મળ્યાં

નીતા અંબાણીએ પહેરલા નેકલેસની કિંમત રૂ.500 કરોડ હોવાની ચર્ચાઓ

સુંદર સાડી, માંગમાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર સાથે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ લાગી રહી છે હટકે

