નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની દિલ્હી-ફુકેટ ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડને નશીલા પદાર્થ માટે પોઝિટિવ આવતા સસ્પેન્ડ કરાયો છે, લગભગ એક મહિના પહેલા ઝુરિચ એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્ટ બાદ એર ઇન્ડિયાના અન્ય એક કો-પાયલોટને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
ભારત
એર ઇન્ડિયાનો કો-પાયલોટ નશામાં હોવાનો ઘટસ્ફોટ, મુસાફરોનો જીવ જોખમમાં મુક્યો હતો
નવી દિલ્હીઃ એર ઇન્ડિયાની દિલ્હી-ફુકેટ ફ્લાઇટના પાઇલટ-ઇન-કમાન્ડને નશીલા પદાર્થ માટે પોઝિટિવ આવતા સસ્પેન્ડ કરાયો છે, લગભગ એક મહિના પહેલા ઝુરિચ એરપોર્ટ પર આલ્કોહોલ ટેસ્...

એરપોર્ટ અધિકારીઓને કો-પાયલોટ નશામાં હોવાની શંકા હતી, તેથી તેમને 6 સપ્ટેમ્બરના રોજ દિલ્હી જતી ફ્લાઇટ ઉડાન ભરવાથી રોકવામાં આવ્યાં હતા. એર ઇન્ડિયાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, પ્રાથમિક તપાસમાં તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.
બાદમાં તેને મુસાફર તરીકે ભારત પરત મોકલવામાં આવ્યો હતો, અને આ મામલે વધુ તપાસ થઇ રહી છે.
આ પણ વાંચો
ભારત
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ

ભારત
જંતર- મંતર હવે વિરોધ પ્રદર્શન કરવાનું સ્થળ નહીં રહે, પોલીસે ત્રણ નવા સ્થળો નક્કી કર્યા

ભારત
દિલ્હીના તમામ મેટ્રો સ્ટેશન ખુલ્યાં, ઇન્ટરનેટ પણ શરૂ, ઘણા રસ્તાઓ પરથી ડાયવર્ઝન હટાવાયું

ભારત
રૂ.15 લાખની લાંચનો પર્દાફાશઃ ઇન્કમટેક્સ વિભાગના આ બાબુના ઘરેથી મળ્યાં 11 લાખ રૂપિયા રોકડા