દાહોદઃ ફરીયાદીના ખેતરમાંથી 15 દિવસ પહેલા ઇંગ્લીશ દારૂ પકડાયો હતો. તે વખતે ફરીયાદી ઘરે હાજર ન હતા. ત્યાર પછી આંકલી ગામનાં સરપંચ રમેશ ભીખાભાઇ બારીયા (ઉં.વ-48) એ ફરીયાદીને વચેટીયા તરીકે જણાવેલ કે તારા ખેતરમાંથી પોલીસે દારુ પકડેલ છે, જેથી તારે પોલીસને પૈસા આપવા પડશે. જો તારે મામલો પુરો કરવો હોય તો હુ તારો કેસ પતાવી આપીશ અને રૂ.50,000 ની લાંચની માંગણી કરી હતી.
વડોદરા
ભ્રષ્ટ સરપંચ પર સકંજો, દાહોદમાં એસીબીએ રૂ. 50,000 ની લાંચ લેતા સરપંચને ઝડપી લીધા
દાહોદઃ ફરીયાદીના ખેતરમાંથી 15 દિવસ પહેલા ઇંગ્લીશ દારૂ પકડાયો હતો. તે વખતે ફરીયાદી ઘરે હાજર ન હતા. ત્યાર પછી આંકલી ગામનાં સરપંચ રમેશ ભીખાભાઇ બારીયા (ઉં.વ-48) એ ફરીયાદીને વચેટીયા તરીકે જણાવેલ કે તારા ખે

ફરીયાદી લાંચનાં નાંણા આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેને આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં આરોપીએ ફરીયાદી સાથે વચેટીયા તરીકે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ દેવગઢબારીયા તાલુકા પંચાયતની સામેના તળાવની પાસે સ્વીકારતા ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: એચ.પી.કરેણ, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. પો.સ્ટે. ગોધરા તથા એ.સી.બી. સ્ટાફ
સુપર વિઝન અધિકારી: બી.એમ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. પંચમહાલ એકમ
ઇન્ચાર્જ અધિકારીઃ બળદેવ દેસાઇ, IPS, નાયબ નિયામક, લાંચ રૂશ્વંત વિરોધી બ્યુરો
આ પણ વાંચો
વડોદરા
આ ક્લાસ- 1 અધિકારીએ 59 વર્ષની ઉંમરે 40 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા

વડોદરા
વાઘોડિયાઃ પ્રેમિકાની ઘાતકી હત્યા બાદ મૃતદેહને સળગાવીને ફરાર થયેલો આરોપી ઝડપાયો

વડોદરા
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ

વડોદરા
ભાયલી ગેંગરેપ:5 દોષિતોને ફાંસીની સજા થાય તેવી માંગ, 31 ઓગસ્ટે કોર્ટ સજા સંભળાવી શકે છે


વડોદરા
આ ક્લાસ- 1 અધિકારીએ 59 વર્ષની ઉંમરે 40 હજાર રૂપિયાની લાંચ લીધી અને ACB ના હાથે ઝડપાઇ ગયા

વડોદરા
વાઘોડિયાઃ પ્રેમિકાની ઘાતકી હત્યા બાદ મૃતદેહને સળગાવીને ફરાર થયેલો આરોપી ઝડપાયો

વડોદરા
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ

વડોદરા








