- શાંતિપૂર્ણ વિરોધ કરવા અને એકજૂથ થવા અપીલ
- NMDCએ કનોટ પ્લેસમાં તમામ દુકાનો, રેસ્ટોરન્ટ બંધ રાખવા આદેશ કર્યો
નવી દિલ્હીઃ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ 24 જુલાઈના રોજ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવાનું આહ્વાન કર્યું છે. પાર્ટીએ વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં આ આંદોલનમાં જોડાવા માટે અપીલ કરી છે. જંતર-મંતર પર ચાલી રહેલા વિદ્યાર્થીઓના ધરણા-પ્રદર્શન વચ્ચે કોકરોચ જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી હતી. CJP એ 24 જુલાઈએ દેશવ્યાપી પ્રદર્શનની જાહેરાત કરી છે.













