આસામઃ પ્રચંડ જીત બાદ ફરીથી આસામમાં એનડીએની સરકાર બની છે, હિમંતા બિસ્વા શર્મા બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી બન્યાં છે. તેમણે સવારે 11.40 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા. હિમંતા સાથે ચાર ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા. હિમંતાના શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓ સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.
ગુવાહાટીના વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ શપથવિધીમાં પહોંચ્યાં હતા.
આ ધારાસભ્યોએ મંત્રી પદના શપથ લીધા
- રામેશ્વર તેલી
- અતુલ બોરા
- ચંદન બોરો
- અજંતા નિઓગ
રાજનીતિ
હિમંતા બિસ્વા શર્માએ આસામના મુખ્યમંત્રી તરીકે ફરી લીધા શપથ, આ ધારાસભ્યોને મંત્રીપદ મળ્યું
આસામઃ પ્રચંડ જીત બાદ ફરીથી આસામમાં એનડીએની સરકાર બની છે, હિમંતા બિસ્વા શર્મા બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી બન્યાં છે. તેમણે સવારે 11.40 વાગ્યે મુખ્યમંત્રી પદના શપથ લીધા. હિમંતા સાથે ચાર ધારાસભ

નોંધનિય છે કે આસામમાં 126 માંથી 82 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે અને ફરીથી અહીં ભાજપ-એનડીએની સરકાર બની છે.
આ પણ વાંચો
રાજનીતિ
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

રાજનીતિ
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

રાજનીતિ
ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર

રાજનીતિ
ટીકા કરવાનો અધિકાર છે, બદનામ કરવાનો નહીં:42 પૂર્વ જજોએ ચૂંટણી પંચના સમર્થનમાં પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી, રાહુલ ગાંધીએ કહી આ વાત