પતિએ નવપરિણીત પત્નીની ક્રૂરતાથી હત્યા કરી, રેફ્રિજરેટરમાં માથું રાખ્યું

ગુવાહાટીમાં પત્નીની આંગળીઓ કાપી નાખી

પડોશીઓએ દુર્ગંધની ફરિયાદ કર્યા બાદ પોલીસે મૃતદેહ કબ્જે કર્યો

દિસપુરઃ આસામના ગુવાહાટીથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં લગ્નના થોડા મહિના પછી એક નવપરિણીત મહિલાની તેના પતિએ હત્યા કરી નાખી છે. આરોપી પતિએ તેની પત્નીની આંગળીઓ કાપી નાખી અને તેનું કપાયેલું માથું રેફ્રિજરેટરમાં મૂકી દીધું હતું.