નવી દિલ્હીઃ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ રવિવાર 1 નવેમ્બરના રોજ પેટ્રોલ, ડીઝલ અને LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે. આ નવા ભાવ આજથી અમલમાં આવશે. સામાન્ય માણસ માટે સૌથી મોટી રાહત એ છે કે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ હોવા છતાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ, ડીઝલ અથવા 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો નથી. જો કે 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા છે.

રાજધાની દિલ્હીમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં રૂ. 10 નો વધારો