• વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે એકતાનગરમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટી પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી
Sardar Patel Jayanti: પીએમ માોદી પહોંચ્યાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, લોહપુરુષને આપી શ્રદ્ધાંજલિ- કહ્યું- તેમનું યોગદાન પ્રેરણાદાયી
- •વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે એકતાનગરમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટી પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી

એકતાનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની 151 મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં આજે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે એકતાનગરમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટી પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું, અખંડ ભારતના પ્રણેતા દેશના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર સાદર પ્રણામ. તેમણે એક સશક્ત, સમૃદ્ધ અને સમર્થ ભારતના નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. મા ભારતીની સેવામાં તેમનો ત્યાગ અને સમર્પણ વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ખૂબ મોટો પ્રેરણાસ્રોત છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો સુધી ભારતે સરદાર સાહેબને તેમના યોગદાન બદલ તે સન્માન ન આપ્યું, જેના તેઓ વાસ્તવમાં હકદાર હતા. કોંગ્રેસ પાર્ટીએ હંમેશાં સરદાર સાહેબની સ્મૃતિઓને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે. જોકે, સૂર્યના તેજને ક્યારેય છુપાવી શકાતો નથી.
આ પણ વાંચો
સરદાર પટેલની 151 મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે ભવ્ય કાર્યક્રમ, નક્સલમુક્ત ભારતની થીમ પર સુરક્ષા દળોને વિશેષ સન્માન મળશે

પારુલ યુનિવર્સિટીએ ચોથા ઇન્ટરનેશનલ ફૉકફોર ફેસ્ટિવલનું આયોજન કર્યું, આંતરરાષ્ટ્રીય વારસાની ઉજવણીમાં 300 થી વધારે કલાકારો એક મંચ પર

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

Vadodara News:વડોદરામાં માતાએ વ્હાલસોયા પુત્ર-પુત્રી સાથે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, ઘરમાંથી બાકી હપ્તાની નોટિસ મળી