પાર્કિંગમાં લક્ઝુરિયર્સ ગાડીઓ મળી
રાજકોટઃ શહેરના કાલાવડ રોડ પર સરાજા હોટેલમાં યોજાયેલી જન્મદિવસની પાર્ટી પર એલસીબીએ રેડ કરી હતી. ડેકોરા ગ્રુપ સાથે સંકળાયેલા ચિરાગ પટેલના જન્મદિવસની પ્રીસેલિબ્રેશન પાર્ટી ચાલી રહી હતી,.જેમાં દારૂ અને બિયર પાર્ટીની બાતમી પોલીસને મળી હતી.













