નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળ, આસામ અને પુંડિચેડીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ આ જીતની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં બંગાળી ધોતી-કુર્તા પહેરીને ભાજપ કાર્યાલય પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ હુંકાર કરતા કહ્યું કે દેશના 22 જેટલા રાજ્યોમાં ભાજપ-એનડીએની સરકારો થઇ ગઇ છે, ગંગોત્રીથી લઇને ગંગાસાગર સુધી કમળ ખિલ્યું છે. લોકો માત્ર વિકાસ જ ઇચ્છે છે.
રાજનીતિ
પ.બંગાળ, આસામમાં જીત પર પીએમ મોદીનો હુંકાર, ગંગોત્રીથી ગંગાસાગર સુધી કમળ ખીલ્યું, લોકો વિકાસ જ ઇચ્છે છે
નવી દિલ્હીઃ પશ્વિમ બંગાળ, આસામ અને પુંડિચેડીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, દેશભરમાં ભાજપના કાર્યકર્તાઓ આ જીતની ઉજવણી કરી રહ્યાં છે. ત્યારે દિલ્હીમાં બંગાળી ધોતી-કુર્તા પહેરીને ભાજપ કાર્યાલય પહોંચેલા પીએ

આજે હું દરેક ભાજપ કાર્યકરની ખુશીમાં ભાગીદાર છું: મોદી
મોદીએ કહ્યું, એક કાર્યકર તરીકે, હું દરેક ભાજપ કાર્યકરના આનંદમાં સહભાગી છું. આજનો દિવસ ઘણી રીતે ખાસ છે. દેશ માટે ઉજ્જવળ ભવિષ્યની જાહેરાતનો દિવસ છે. આ વિશ્વાસનો દિવસ છે.
અગાઉ પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટર પર પોસ્ટ કરીને પશ્ચિમ બંગાળના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, પશ્ચિમ બંગાળમાં કમળ ખિલ્યું છે. 2026 ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી હંમેશા યાદ રાખવામાં આવશે. લોકોની શક્તિનો વિજય થયો છે. લોકોએ સુશાસનના રાજકારણમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું પશ્ચિમ બંગાળના દરેક નાગરિકને સલામ કરું છું. લોકોએ ભાજપને પ્રચંડ જનાદેશ આપ્યો છે, હું તેમને ખાતરી આપું છું કે અમારી પાર્ટી પશ્ચિમ બંગાળના લોકોના સપના પુરા કરવા બધું જ કરશે.
આ પણ વાંચો
રાજનીતિ
પીએમ મોદીની 25 વર્ષની સત્તા યાત્રા પૂર્ણ, વરિષ્ઠ નેતા LK અડવાણીને મળીને લીધા આર્શીવાદ

રાજનીતિ
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

રાજનીતિ
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

રાજનીતિ
ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર


રાજનીતિ
પીએમ મોદીની 25 વર્ષની સત્તા યાત્રા પૂર્ણ, વરિષ્ઠ નેતા LK અડવાણીને મળીને લીધા આર્શીવાદ

રાજનીતિ
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

રાજનીતિ
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

રાજનીતિ








