કોલકાતાઃ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરીના 12મા રાઉન્ડ દરમિયાન એક મોટો વિવાદ સર્જાયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લાંબા સમય સુધી આ વિસ્તારના મતગણતરીના પરિણામો અપડેટ કરવામાં ન આવતા તે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો છે.
રાજનીતિ
ભવાનીપુરમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: અચાનક કાઉન્ટિંગ સેન્ટર કેમ પહોંચ્યાં મમતા બેનર્જી ? શુભેન્દુ અધિકારી પણ હતા હાજર
કોલકાતાઃ ભવાનીપુર વિધાનસભા મતવિસ્તારમાં મતગણતરીના 12મા રાઉન્ડ દરમિયાન એક મોટો વિવાદ સર્જાયો છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લાંબા સમય સુધી આ વિસ્તારના મતગણતરીના પરિણામો અપડેટ કરવામાં ન આવતા તે એક મોટો રા

તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જીએ ભાજપ અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા અને તૃણમૂલ કોંગ્રેસની તરફેણમાં પડેલા મતોમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેઓ તાત્કાલિક મતગણતરી કેન્દ્ર સખાવત મેમોરિયલ સ્કૂલ ખાતે પણ પહોંચ્યાં હતા.
ચૂંટણી પંચના એક અધિકારીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે,ભવાનીપુર બેઠક માટે મતોની ગણતરી એક નાનકડા વિરામ બાદ ફરી શરૂ થઈ ગઈ છે. એક વ્યક્તિ મોબાઈલ ફોન લઈને ગણતરી કેન્દ્રમાં ઘૂસી જતાં આ અડચણ ઊભી થઈ હતી. મોબાઈલ તાત્કાલિક જપ્ત કરી લેવામાં આવ્યો હતો.ત્યાર બાદ ગણતરીની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો
રાજનીતિ
ગુજરાતમાં 2027 ની વિધાનસભા ચૂંટણી વહેલી યોજાઈ શકે છે: મોરબીની ખેડૂત આક્રોશ મહાસભામાં તુષાર ચૌધરીનો દાવો

રાજનીતિ
CJP એ કહ્યું મોદીજી બ્લડ પ્રેશર ચેક કરતા રહેજો, વિરોધ પ્રદર્શન પહેલાં મેટ્રો સ્ટેશનો બંધ કરાયા, અનેક ટ્રેનો રદ્દ કરાઇ, ઇન્ટરનેટ પણ બંધ થશે

રાજનીતિ
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા

રાજનીતિ
ભારતમાં હવે લોકશાહી નથી, તેને ખતમ કરનારા ગદ્દાર છે: પ્રિયંકા ગાંધીના પ્રહાર