બેંગકોક: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક પબમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ આગમાં 27 લોકોનાં મોત થયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં પબના મુખ્ય દરવાજા પરથી આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ શકાય છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
વીડિયો, બેંગકોકના એક પબમાં ભીષણ આગમાં 27 લોકોનાં મોતથી હાહાકાર

23.57 น. รับแจ้งจากสายด่วน 199 เหตุเพลิงไหม้ภายในร้านอาหาร ใกล้เคียงซอยลาดพร้าว 1 ถนนลาดพร้าว แขวงจอมพล เขตจตุจักร เจ้าหน้าที่สถานีดับเพลิงและกู้ภัยสุทธิสาร กำลังไปที่เกิดเหตุ สถานที่เกิดเหตุ pic.twitter.com/Tw6EPb7fhS
— JS100Radio (@js100radio)
ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર વહેલી સવારે બેંગકોકના આ પબમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના મોત થયા છે. આગની જાણ થતાં જ ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાદમાં આગ પર કાબૂ મેળવ્યો હતો.
WARNING: GRAPHIC
— RT Intl (@RT_on_X)
Bodies piled inside Bangkok bar as victims TRAPPED by smoke and fire
Dozens DEAD after failing to escape inferno https://t.co/YPKFAEm2fd pic.twitter.com/62PgYl7O0V
થાઈલેન્ડના નાયબ વડાપ્રધાન અનુતિન ચાર્નવિરાકુલે ઘટના સ્થળે પહોંચીને પત્રકારોને જણાવ્યું કે 27 લોકોનાં મોત થયાં છે અને અન્ય ઘણા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે. આગ લાગવાનું કારણ જાણવા હાલ તપાસ હાથ ધરાઇ છે.
આ પણ વાંચો
મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી

સુદાનમાં 7 દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી, 11 કામદારોના મોત અને 30 ઘાયલ

કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો


મિલેટ્રી બેસમાં લાગી ભીષણ આગ, અનેક સૈનિકોના મોત, કેનેડિયન સંરક્ષણ પ્રધાને કહ્યું કે તેમણે ક્યારેય આટલું દુ:ખદ દ્રશ્ય જોયું નથી

સુદાનમાં 7 દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી, 11 કામદારોના મોત અને 30 ઘાયલ

કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા









