અમેરિકાઃ આયોવા શહેરમાં ગોળીબારની ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે સોમવારે આયોવા શહેરમાં ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. આ ઘટના ઘરેલુ વિવાદના કારણે બની હોવાનું માનવામાં આવે છે. જ્યારે પોલીસ શંકાસ્પદ બંદૂકધારીનો સામનો કરી રહી હતી, ત્યારે તેણે પોતાને ગોળી મારી દીધી હતી.
વિદેશ
અમેરિકામાં ઘરેલુ વિવાદમાં ગોળીબાર, 7 લોકોનાં મોતથી સનસની મચી ગઇ
અમેરિકાઃ આયોવા શહેરમાં ગોળીબારની ઘટના બની છે. પોલીસે જણાવ્યું કે સોમવારે આયોવા શહેરમાં ગોળીબારમાં 7 લોકોના મોત થયા છે. આ ઘટના ઘરેલુ વિવાદના કારણે બની હોવાનું માનવામાં આવે છે. જ્યારે પોલીસ શંકાસ્પદ બંદ

પોલીસ સામે જ પોતાને ગોળી મારી લીધી
મસ્કાટિન પોલીસ વડા એન્થોની કીઝના જણાવ્યાં અનુસાર, પોલીસને બપોરે 12:00 વાગ્યે (સ્થાનિક સમય) ફોન આવ્યો અને એક ઘરમાં ચાર મૃતદેહો મળી આવ્યા હતા. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ મસ્કાટિનના 52 વર્ષીય રાયન વિલિસ મેકફાર્લેન્ડ તરીકે થઈ છે.
પોલીસ અધિકારીઓને મિસિસિપી નદીના કિનારે નજીકના રસ્તા પર મેકફાર્લેન્ડ મળી આવ્યો હતો. રાયન વિલિસ મેકફાર્લેન્ડ સાથે વાત કરતી વખતે, તેણે પોતાને ગોળી મારી દીધી હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
પોલીસને ગોળીબારમાં માર્યા ગયેલા બે પુરુષ મૃત હાલતમાં મળી આવ્યાં હતા. મસ્કાટિન પોલીસ વિભાગની પ્રાથમિક તપાસમાં ગોળીબાર ઘરેલુ ઝઘડાને કારણે થયો હોવાનું જાણવા મળ્યું છે. બધા પીડિતો મૃતક શંકાસ્પદના પરિવારના સભ્યો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો
વિદેશ
કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

વિદેશ
બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

વિદેશ
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક

વિદેશ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો


વિદેશ
કોંગોમાં વિમાન દુર્ઘટના, બે લશ્કરી અધિકારીઓ સહિત 14 લોકોનાં મોત થયા

વિદેશ
બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

વિદેશ
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક

વિદેશ








