ભૂજઃ ફરીયાદીની વિરુદ્ધમાં વાયોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં હેરાન નહીં કરવા તેમજ ફરિયાદીની ફેક્ટરીને ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરે (PSI) ફરિયાદી પાસે રૂ 50,000 ની લાંચની માંગણી કરી હતી.
ગુજરાત
ગુજરાતના આ શહેરમાં PSI રૂ. 40 હજારની લાંચ લઇને ભાગ્યા, ACB કરી રહી છે કાર્યવાહી
ભૂજઃ ફરીયાદીની વિરુદ્ધમાં વાયોર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો હતો. જે ગુનામાં હેરાન નહીં કરવા તેમજ ફરિયાદીની ફેક્ટરીને ચાલુ રાખવા દેવાના હપ્તા પેટે ઇન્દ્રવિજયસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, પોલીસ સબ ઇન્સ્

લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરીને એ.સી.બી, ગાંધીધામ ખાતે આવીને ફરિયાદ આપી હતી. ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફરિયાદી સાથે આરોપીએ વાતચીત કરી રકઝક બાદ રૂ. 40,000 લાંચની રકમ ગાયત્રી મંદિરના ગેટ પાસે સ્વીકારી હતી, જો કે તેને એસીબીની ટીમની આશંકા જતા રૂ. 40,000 લઇને ભાગી ગયા હતા. જેમની શોધખોળ થઇ રહી છે.
ટ્રેપિંગ અધિકારી : જે.બી.ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર કચ્છ (પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ તથા એ.સી.બી. ટીમ
સુપર વિઝન અધિકારીઃ કે.એચ.ગોહિલ ,મદદનીશ નિયામક, એ.સી.બી., બોર્ડર એકમ, ભૂજ
ઇન્ચાર્જ અધિકારી : બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરો, રાજકોટ
આ પણ વાંચો
સમાચાર
બ્રાઝિલ રાષ્ટ્રપતિ ચૂંટણી:લૂલા દા સિલ્વાએ ફ્લાવિયો બોલ્સોનારોને હરાવી મેળવી જીત

ટ્રેન્ડિંગ
Layoff:એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે

ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

વિશ્વ
લંડનઃ વણસોલ 27 પાટીદાર સમાજ UK દ્વારા પ્રી- નવરાત્રી 2026 નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન


સમાચાર
બ્રાઝિલ રાષ્ટ્રપતિ ચૂંટણી: લૂલા દા સિલ્વાએ ફ્લાવિયો બોલ્સોનારોને હરાવી મેળવી જીત

ટ્રેન્ડિંગ
Layoff: એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે

ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

વિશ્વ








