તેહરાનઃ ઈરાનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને જંગ હવે પહેલાની જેમ જ ભડકી ઉઠી છે. એક જ દિવસમાં બીજી વખત બંદર અબ્બાસ અને કેશમ આઈલેન્ડ પર હુમલા થયા છે. ઈરાનના અબદાન શહેરમાં ત્રણ જગ્યાઓ પર મિસાઈલો ત્રાટકી છે. ઈરાન પર સોમવારે આ બીજો હુમલો છે. ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પોર્ટ નજીક ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયા છે. ઈરાનની 'મેહર ન્યૂઝ એજન્સી'એ આ માહિતી આપી છે.
વિદેશ
ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક
તેહરાનઃ ઈરાનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને જંગ હવે પહેલાની જેમ જ ભડકી ઉઠી છે. એક જ દિવસમાં બીજી વખત બંદર અબ્બાસ અને કેશમ આઈલેન્ડ પર હુમલા થયા છે. ઈરાનના અબદાન શહેરમાં ત્રણ જગ્યાઓ પર મિસાઈલો ત્રાટકી છે.

અમેરિકી હુમલામાં ઈરાનમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. અમેરિકી હુમલામાં ઈરાનના અબદાનમાં ત્રણ જગ્યાએ મિસાઈલો પડી હતી. ખુઝેસ્તાનના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે, સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1.45 વાગ્યે અબદાન સિટીને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં બે લોકોના મોત થયા છે.
આ હુમલાના જવાબમાં ઈરાને જોર્ડન, ઓમાન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. આ જવાબી હુમલામાં અમેરિકાના ફ્યુઅલ ડેપો, દારૂગોળાના બંકરો, પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન કમાન્ડ સેન્ટર નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.
આ પણ વાંચો
વિદેશ
વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

વિદેશ
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ

વિદેશ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વિદેશ
સુદાનમાં 7 દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી, 11 કામદારોના મોત અને 30 ઘાયલ


વિદેશ
વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

વિદેશ
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ

વિદેશ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વિદેશ








