• નવી દિલ્હીઃ ગુગલના અનેક પ્રોગ્રામ હવે ભારતમાં નાની નાની ન્યૂઝ વેબસાઇટોને આગળ વધવામાં મદદ કરી રહ્યાં છે, Google GNI indan language programm માં વેબસાઇટોને કંઇ રીતે આગળ વધવું, રેવન્યું કંઇ રીતે વધારવી,
મોટું અભિયાન...Google GNI Indian Languages Program થી અનેક ન્યૂઝ વેબસાઇટોને આગળ વધવામાં ફાયદો થઇ રહ્યો છે

નવી દિલ્હીઃ ગુગલના અનેક પ્રોગ્રામ હવે ભારતમાં નાની નાની ન્યૂઝ વેબસાઇટોને આગળ વધવામાં મદદ કરી રહ્યાં છે, Google GNI indan language programm માં વેબસાઇટોને કંઇ રીતે આગળ વધવું, રેવન્યું કંઇ રીતે વધારવી, ટેકનીકલ પાંસાઓની જાણકારી સહિતની ટ્રેનિંગ પુરી પાડવામાં આવી રહી છે, જાહેરોમાંથી કંઇ રીતે રેવન્યું જનરેટ કરવી તેના પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યો છે, જુદા જુદા સેમિનાર અને ઓનલાઇન વેબિનારનું આયોજન કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં અનેક નાના મીડિયા હાઉસ જોડાઇ રહ્યાં છે અને તેમને એનો ફાયદો પણ થઇ રહ્યો છે.
પ્રાદેશિક ભાષાઓને લગતા કાર્યક્રમોથી ફાયદો
ખાસ કરીને ભારતમાં પ્રાદેશિક ભાષાઓ માટે ગુગલ દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, હાલમાં જ શરૂ થયેલી અનેક ન્યૂઝ વેબસાઇટોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં હવે ગુગલ દ્વારા ડિઝિટલ માર્કેટિંગ, એસીઓ, એડવર્ટાઇઝિંગ સહિત અનેક મુદ્દે ટ્રેનિંગ આપીને મદદ પુરી પાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અનેક ન્યૂઝ વેબસાઇટો માટે પરિવર્તન સાબિત થઇ રહ્યો છે.
આ પણ વાંચો
Layoff:એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે

અમેરિકાના પિસ્કાટવેના ગાયત્રી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી, ઓક્ટોબર મહિનાનેે હિન્દુ હેરિટેજ મહિનો કરાયો જાહેર

યુક્રેને સ્ટારલિંકની તાકાતનો દુરુપયોગ કર્યાના મસ્કના આરોપથી દુનિયાભરમાં મચ્યો ખળભળાટ

બ્રાઝિલ રાષ્ટ્રપતિ ચૂંટણી:લૂલા દા સિલ્વાએ ફ્લાવિયો બોલ્સોનારોને હરાવી મેળવી જીત


Layoff: એમેઝોને એક જ મહિનામાં બીજી વખત છટણીની જાહેરાત કરી: ડિવાઇસ અને સર્વિસીસ યુનિટમાંથી 250 કર્મચારીઓને છૂટા કરાશે

અમેરિકાના પિસ્કાટવેના ગાયત્રી મંદિરમાં નવરાત્રિ મહોત્સવની ભવ્ય ઉજવણી, ઓક્ટોબર મહિનાનેે હિન્દુ હેરિટેજ મહિનો કરાયો જાહેર

યુક્રેને સ્ટારલિંકની તાકાતનો દુરુપયોગ કર્યાના મસ્કના આરોપથી દુનિયાભરમાં મચ્યો ખળભળાટ









