અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી સ્મગલિંગનું સોનું ઝડપાયું છે. અબુધાબીથી ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 1.13 કરોડની કિંમતનું 770.33 ગ્રામ સોનું ઝડપી લેવામાં આવ્યું છે.
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પરથી ફરીથી સોનું ઝડપાયું, અંદાજે 1.13 કરોડ રૂપિયાનું 770.33 ગ્રામ સોનું જપ્ત
અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી સ્મગલિંગનું સોનું ઝડપાયું છે. અબુધાબીથી ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 1.13 કરોડની કિંમતનું 770.33 ગ્રામ સોનું ઝડપી લેવામાં આવ્યું છે. એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વ

એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઇ છે. મુસાફરની ગતિવિધી શંકાસ્પદ લાગતા કસ્ટમે તેના સામાનની તપાસ કરી હતી. જેમાં સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતુ.
નોંધનિય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા દિવસ પહેલા પણ સ્મગલિંગનું સોનું ઝડપાયું હતું અને હવે ફરીથી કસ્ટમે નવું ઓપરેશન કર્યું છે.
આ પણ વાંચો
અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
નડિયાદઃ રેલવે સ્ટેશન પર કરોડો રૂપિયાના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર ચોરોને પકડ્યા

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર