- ભાજપ નેતાની ટિપ્પણી પર કોર્ટે કહ્યું- દેશમાં અભિવ્યક્તિની સ્વાતંત્રતા
અમદાવાદઃ સુરત શહેરમાં આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટમાં થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ સુનાવણી દરમિયાન પોલીસ અધિકારી સામેનો તપાસ અહેવાલ તેમજ ન્યાયતંત્ર સામેની સોશિયલ મીડિયા ટિપ્પણી અંગે મહત્વની બાબતો સામે આવી છે













