કરોડો રૂપિયાનો ગાંજો ઝડપી લેવામાં આવ્યો
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી
અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી રૂપિયા 20 કરોડથી વધુની કિંમતના ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા પણ કરોડો રૂપિયાનું હેરોઇન પકડાયું હતું.













