મોરબીઃ હળવદના ચરાડવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
ગુજરાત
હળવદ નજીક રોડ અકસ્માતમાં તાલુકા પંચાયત સભ્ય સહિત 5 લોકોનાં મોત
મોરબીઃ હળવદના ચરાડવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 લોકોનાં મોત થયા છે, જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. રણછોડગઢ ગામના 7 લોકો કારમાં મુસાફરી કરી રહ્યા

રણછોડગઢ ગામના 7 લોકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન ચરાડવા ગામ નજીક તેમની કાર આગળ જઈ રહેલા ડમ્પર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે 3 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા, જ્યારે ગંભીર રીતે ઘાયલ બનેલા 2 અન્ય વ્યક્તિઓના સારવાર વખતે મોત થયા હતા.
અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયતના સભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢેયાનું પણ મોત થયું છે. બીજા મૃતકોમાં
સુરેશ વિસાભાઈ સિહોરા (ઉંમર 45 વર્ષ), વિરમ ભીમાભાઈ ડઢેયા (ઉંમર 28 વર્ષ), પરેશ દિલીપભાઈ ડઢેયા (ઉંમર 24), પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢેયા અને ભરતભાઈ પ્રેમજીભાઈ ડઢેયાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો
ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ:SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ

ગુજરાત
ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં


ગુજરાત
અડાલજ પાસે કાર પલટી જતાં મેડિકલ વિદ્યાર્થિની સહિત 3 લોકોનાં મોત, ભરૂચ એક્સપ્રેસ-વે પર મૂળ કપડવંજના કરકરિયા ગામના PSI સહિત 3 ના જીવ ગયા

ગુજરાત
અમદાવાદીઓને દિવાળીની ભેટ: SG હાઈવે પર ઈસ્કોન- સરખેજનો 4 કિ.મી લાંબો 6 લેન ફ્લાયઓવર થશે શરૂ

ગુજરાત
ઓપરેશન ગંગાજળ, ગુજરાતમાં બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવાનો આદેશ

ગુજરાત








