અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદને અસર કરતી એકસાથે ચાર સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદની શક્યતા છે.
અમદાવાદ
આગામી 3 કલાક આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં સવારથી ધીમી ધારે વરસાદ શરુ થઈ ગયો છે. હવામાન વિભાગના

હવામાન વિભાગે આગામી 3 કલાક માટે અમદાવાદ, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક ભાગો માટે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા પાટણ વાવ થરાદ વડોદરા આણંદ ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ અરવલ્લી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર પંચમહાલ દાહોદ ગાંધીનગર છોટાઉદેપુર નર્મદામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
વરસાદની આ સિસ્ટમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 12થી 16 ઓગસ્ટ દરમિયાન અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લાના ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો
અમદાવાદ
શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો

અમદાવાદ
હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી:ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર


અમદાવાદ
શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો

અમદાવાદ
હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી: ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ








