અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઇ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે ટીમની બસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ખેલાડીઓમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. બધા ખેલાડીઓ અને સ્ટાફને સમયસર બસમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યાં હતા અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
અમદાવાદ
RCB vs GT ફાઇનલ પછી મોટો અકસ્માત, ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, ખેલાડીઓ માંડ માંડ બચ્યા
અમદાવાદઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સ એક મોટી દુર્ઘટનામાંથી બચી ગઇ છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી હોટલ પરત ફરતી વખતે ટીમની બસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે ખેલાડીઓમાં

શોર્ટ સર્કિટને કારણે જીટી બસમાં આગ લાગી
શોર્ટ સર્કિટને કારણે ગુજરાત ટાઇટન્સની બસમાં આગ લાગી હતી, જેના કારણે બસમાંથી ધુમાડો અને આગના ગોટેગોટા નીકળવા લાગ્યાં હતા. આગને કારણે ખેલાડીઓ લગભગ એક કલાક સુધી રસ્તા પર ફસાયેલા રહ્યાં હતા. અકસ્માત બાદ ટીમ મેનેજમેન્ટે બીજી બસની વ્યવસ્થા કરી અને ખેલાડીઓને હોટેલ લઈ ગયા હતા. બધા ખેલાડીઓ સુરક્ષિત છે.
આ પણ વાંચો
અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર

અમદાવાદ
ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર:સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

અમદાવાદ
શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો


અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર

અમદાવાદ
ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

અમદાવાદ








