અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના માલિક અજયકુમાર શાહની આ કૌભાંડમાં ધરપકડ કરાઇ છે.
અમદાવાદ
સ્ટેટ જીએસટી વિભાગને મોટી સફળતા, 11 નકલી પેઢીઓથી ચાલતા બોગસ બિલિંગમાં અજયકુમાર શાહની ધરપકડ
અમદાવાદઃ સ્ટેટ જીએસટી વિભાગે બોગસ બિલોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. નટરાજ મેટલ ઇન્ડસ્ટ્રીઝના માલિક અજયકુમાર શાહની આ કૌભાંડમાં ધરપકડ કરાઇ છે. બોગસ ITC કૌભાંડના કેસમાં 11 પેઢીઓના નામો સામે આવ્યાં

બોગસ ITC કૌભાંડના કેસમાં 11 પેઢીઓના નામો સામે આવ્યાં છે. માલની વાસ્તવિક હેરફેરી કર્યા વગર માત્ર કાગળ પર ઇન્વોઇસ બનાવીને કરચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં અંદાજે 21.49 કરોડ રૂપિયાની આઇટીસી લઇ લેવામાં આવી છે.
સર્ચ ઓપરેશન દરમિયાન GST વિભાગે આ પેઢીઓનાં દસ્તાવેજો, કોમ્પ્યુટર અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા હતા અને આ કેસમાં હજુ અન્ય કોઇ લોકોની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
શંકરસિંહ વાઘેલાના જાતિવાદી નિવેદનથી આક્રોશ, પાટીદાર,બ્રહ્મ અને જૈન સમાજે કહ્યું માફી માંગો

અમદાવાદ
નડિયાદઃ રેલવે સ્ટેશન પર કરોડો રૂપિયાના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર ચોરોને પકડ્યા

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર