અમદાવાદઃ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અમદાવાદના બોપલ, ચાંદખેડા, સાબરમતી, વાડજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત, વડોદરા, જામનગર, મોરબી, કચ્છ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં આજે રથયાત્રાના દિવસે વરસાદ પડ્યો છે. સવારથી ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંકડ પ્રસરી હતી.
અમદાવાદ
રથયાત્રાના પવિત્ર દિવસે અમદાવાદમાં અમી છાંટણા, વાતાવરણમાં ઠંડક પ્રસરી
અમદાવાદઃ રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ અમદાવાદના બોપલ, ચાંદખેડા, સાબરમતી, વાડજ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, જ્યારે સુરત, વડોદરા, જામનગર, મોરબી, કચ્છ, ભાવનગર સહિતના

રથયાત્રાના દિવસે વરસાદ પડતા ભક્તોને ઉકડાટમાંથી રાહત મળી હતી. ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના અવસરે અમદાવાદ જાણે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. ભગવાનની નગરચર્યામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
અમદાવાદમાં આજે ભારે ગરમી અને બફારા વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર પણ અમીછાંટણા થતાં ભક્તોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. કાલુપુર વિસ્તારમાં ભગવાનના રથ પર અમીછાંટણા થતાં ભક્તોએ તેને શુભ સંકેત માન્યો હતો.
આ પણ વાંચો
અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી:ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે

અમદાવાદ
PMLA કેસમાં ED અમદાવાદની મોટી કાર્યવાહી:ઈલેક્ટ્રોથર્મ ઈન્ડિયાની રૂ. 43.65 કરોડની સંપત્તિ જપ્ત


અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
અમદાવાદના નારોલમાં લિફ્ટમાં ગળું ફસાઈ જતાં 12 વર્ષના બાળકનું મોત

અમદાવાદ
હવામાં મોતના તાંડવ સામે ગુજરાતી પાયલટની ખુમારી: ગુજરાત સરકાર વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કરશે

અમદાવાદ








