કેનેડાઃ હાલમાં જ અમેરિકામાં ગુજરાતી મહિલાના મોતના સમાચારો ચાલી રહ્યાં છે, ત્યા હવે વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે, કેનેડામા મૂળ આણંદના બોરસદની 22 વર્ષીય વિધી મેઘાની હત્યા કરી નાખવામાં આવી છે.
વિદેશ
વિદેશમાં વધુ એક ગુજરાતીની હત્યા, બોરસદની વિધી નામની વિદ્યાર્થીનીની કેનેડામાં ચાકૂ મારીને હત્યા
કેનેડાઃ હાલમાં જ અમેરિકામાં ગુજરાતી મહિલાના મોતના સમાચારો ચાલી રહ્યાં છે, ત્યા હવે વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ સામે આવ્યો છે, કેનેડામા મૂળ આણંદના બોરસદની 22 વર્ષીય વિધી મેઘાની હત્યા કરી નાખવામાં આવી

નાયગ્રા વિસ્તારમાં રહેલી વિધી કલ્પેશ મેઘા અભ્યાસની સાથે નોકરી કરતી હતી, અને પીઆર માટે તે તૈયારીઓ કરતી હતી. તે ચાર વર્ષથી કનેડામાં રહેતી હતી.
ગત 15 મેના રોજ વિધી પોતાના ઘરેથી બહાર ગઈ હતી, અમેરિકન બોર્ડરની નજીક આવેલા વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તેના પર ચાકૂ વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ કેનેડાની પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. વિધી પર હુમલો કરનાર કોણ હતા અને હત્યા પાછળનો હેતુ શું હતો, તે દિશામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ બોરસદમાં રહેતો મૃતકનો પરિવાર આઘાતમાં છે અને આ કેસમાં આરોપીઓને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો
વિદેશ
બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું પાકિસ્તાન, કોહાટની મસ્જિદમાં જુમ્માની નમાજ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 16 લોકોનાં મોત

વિદેશ
ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને આપી મોટી રાહત, રશિયન તેલ પ્રતિબંધો માફ કર્યા, 100 ટકા ટેરિફનો ખતરો ટળ્યો

વિદેશ
વૈશ્વિક તણાવ વચ્ચે મોટો પ્રસ્તાવઃ અમેરિકા સૈન્ય દબાણ હટાવે તો 7 દિવસમાં હોર્મુઝની ખાડી ખોલવા ઈરાન તૈયાર

વિદેશ
સુદાનમાં 7 દિવસમાં બીજી વખત સોનાની ખાણ ધસી પડી, 11 કામદારોના મોત અને 30 ઘાયલ