• ભીલડી ખાતે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ, 31 મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે PM. • ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ • 127 એકરમાં પથરાયેલ આ કેન્દ્રને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા.
બનાસકાંઠાના ભીલડીમાં ખેડૂતો- મહિલાઓ સાથે PM મોદીનો સંવાદઃ લાખો ખેડૂતોના બેંક ખાતામાં 2-2 હજાર રૂપિયા ટ્રાન્સફર થયા
- •ભીલડી ખાતે 14 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ-લોકાર્પણ, 31 મી ઓક્ટોબરે કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે PM.
- •ભીલડી ખાતે ભારત બોવાઈન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ
- •એકરમાં પથરાયેલ આ કેન્દ્રને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે સ્થાપિત કરવામાં આવ્યું છે. ગૌવંશ સંવર્ધન, જેનિટિક અપ્રગ્રેડેશન અને અદ્યતન રીપ્રોડક્ટિવ ટેકનોલોજીને મજબૂત બનાવશે, કાંકરેજ ગાયની ઓલાદ માટે સમર્પિત આ પ્રકારની દેશની આ પહેલી સુવિધા.

બનાસકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે છે, તેઓ બનાસકાંઠાના ભીલડી પહોંચ્યાં હતા, જ્યાં BBBRC સેન્ટરનું ઉદ્ઘઘાટન કર્યા બાદ તેમણે ET-IVF લેબનું લોકાર્પણ કર્યું હતું. સેન્ટરની મુલાકાત વખતે મોદીએ વાછરડાઓને દૂધ પીવડાવ્યું હતું. રોડ-શો પૂર્ણ કરીને તેઓ સભા સ્થળે પહોંચ્યાં હતા, જ્યાં ખેડૂતો અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ, નાયબ સીએમ હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ હાજર હતા, શંકર ચૌધરીએ કહ્યું કે અહીં વડાપ્રધાન આવ્યાં એટલે બનાસમાં દિવાળી આવી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના કરોડો લોકોમાં વિકાસનો વિશ્વાસ જગાવ્યો છે. ભીલડીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમણે વડાપ્રધાનના નેતૃત્વ અને વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.


આ પણ વાંચો
ભાવનગરમાં પરષોત્તમ સોલંકીનો હુંકાર:સિંહ તો સિંહ જ રહે, 30 વર્ષ પહેલાં હતો એ જ પરષોત્તમ આજે પણ છું

9.40 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા થશે, પીએમ કિસાનનો 24 મો હપ્તો જાહેર થશે

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં

PGVCL માં ACB ટ્રેપઃ આ સરકારી બાબુ 60,000 રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપાઇ ગયા


ભાવનગરમાં પરષોત્તમ સોલંકીનો હુંકાર: સિંહ તો સિંહ જ રહે, 30 વર્ષ પહેલાં હતો એ જ પરષોત્તમ આજે પણ છું

9.40 કરોડ ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા જમા થશે, પીએમ કિસાનનો 24 મો હપ્તો જાહેર થશે

ACB એ 2 લાખ રૂપિયાની લાંચનો કર્યો પર્દાફાશઃ આણંદ SOG ના PSI લાંચના છટકામાં આવી ગયા, વચેટિયાની કારમાંથી 49 લાખ રૂપિયા મળ્યાં









