અમદાવાદઃ પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે કાર્યવાહી કરાઇ છે. બિલ વગર વેંચાણ અને GSTના નિયમોના પાલનમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની માહિતીને આધારે ગુજરાત જીએસટી વિભાગે અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઉંઝા, મહેસાણા અને બાવળા ખાતે આવેલા 27 કરદાતાઓના કુલ 41 ધંધાકીય સ્થળો પર એક સાથે તપાસની કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદ
SGST ની પાન- મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુના વેપારીઓ સામે કાર્યવાહી, રૂ. 6.54 કરોડની કરચોરીનો પર્દાફાશ
અમદાવાદઃ પાન મસાલા, બીડી, સિગારેટ, સોપારી, તમાકુ અને ચુનાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ સામે કાર્યવાહી કરાઇ છે. બિલ વગર વેંચાણ અને GSTના નિયમોના પાલનમાં ગેરરીતિઓ આચરવામાં આવતી હોવાની માહિતીને આધારે ગ

તપાસ દરિમયાન અનેક સ્થળોએ હિસાબી ચોપડા અને સ્થળ પર ઉપલબ્ધ વાસ્તવિક સ્ટોક વચ્ચે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. પ્રાથિમક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે કેટલાક કરદાતાઓ દ્રારા બિલ વિના તથા હિસાબમાં નોંધ કર્યા વિના મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવતું હતું. આ રીતે વાસ્તવિક ટર્નઓવર ઓછું બતાવીને કરચોરી કરવામાં આવતી હતી.
તપાસ દરિમયાન બહાર આવેલા સ્ટોક તફાવત, બિનહિસાબી વેચાણ અને અન્ય ગરેરીતિઓને આધારે પ્રાથિમક તબક્કે રૂ.6.54 કરોડની કરચોરી પકડાઇ છે. વિભાગ દ્રારા ગુજરાત ગુડસ એન્ડ સિર્વિસ ટેક્સ અિધિનયમ, 2017ની જોગવાઈઓ અનુસાર વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો
અમદાવાદ
નડિયાદઃ રેલવે સ્ટેશન પર કરોડો રૂપિયાના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર ચોરોને પકડ્યા

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર

અમદાવાદ
ચોમાસાની વિદાય રેખા ડીસા- નલિયા પરથી પસાર:સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે


અમદાવાદ
નડિયાદઃ રેલવે સ્ટેશન પર કરોડો રૂપિયાના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, પોલીસે ચાર ચોરોને પકડ્યા

અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત કરાયેલા સોનાના બિસ્કિટના તાર હવાલા સાથે જોડાયેલા હોવાની શંકા ?

અમદાવાદ
હાર્દિક પટેલ એન્ડ કંપની ડાઉટ ફૂલ, શંકરસિંહ વાઘેલાએ એક ઇન્ટરવ્યૂંમાં કર્યાં પ્રહાર

અમદાવાદ








